ગુજરાતના તાલુકાના નામ 


ગુજરાતના 252 તાલુકા છે જે જિલ્લા પ્રમાણે નીચે પ્રમાણે છે.

No.જિલ્લોમુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
1અમદાવાદ અમદાવાદ10અમદાવાદ સીટી, બાવળા, સાણંદ, ધોલેરા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, માંડલ, વિરમગામ
2અમરેલીઅમરેલી11અમરેલી, બગસરા, બાબરા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, લાઠી, સાવરકુંડલા, લીલીયા, કુકાવાવ
3અરવલ્લીમોડાસા6મોડાસા, ભિલોડા, ધનસુરા, બાયડ, મેઘરજ, માલપુરા
4આણંદઆણંદ8આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, તારાપુર, સોજિત્રા, આંકલાવ, ઉમરેઠ
5કચ્છભુજ10ભુજ, ભચાઉ, અંજાર, અબડાસા(નલિયા), માંડવી, મુંદ્રા, રાપર, ગાંધીધામ, લખપત, નખત્રાણા
6ખેડાનડિયાદ10ખેડા, નડિયાદ, કઠલાલ, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, મહુધા, ગલતેશ્વર, માતર, વસો
7ગાંધીનગરગાંધીનગર4ગાંધીનગર, કલોલ, દહેગામ, માણસા
8ગીર સોમનાથવેરાવળ6વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાલા,
9છોટાઉદેપુરછોટાઉદેપુર6છોટાઉદેપુર, સંખેડા, જેતપુર-પાવી, કવાટ, બોડેલી, નસવાડી
10જામનગરજામનગર6જામનગર, જામજોધપુર, જોડીયા, લાલપુર, ધ્રોળ, કાલાવડ
11જૂનાગઢજૂનાગઢ10જૂનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ, કેશોદ, માણાવદર, મેંદરડા, માળિયા-હાટીના, માંગરોળ, વિસાવદર, વંથલી
12ડાંગઆહવા3આહવા, વધાઈ, સુબીર
13તાપીવ્યારા7વ્યારા, ડોલવણ, કુકરમુંડા, સોનગઢ, નિઝર, વાલોડ, ઉચ્છલ
14દાહોદદાહોદ9દાહોદ, ઝાલોદ, ધાનપુર, સિંગવડ, ફતેપુરા, ગરબાડા, દેવગઢ બારીયા, લીમખેડા, સંજેલી
15દેવભૂમિ દ્વારકાખંભાળિયા4દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા
16નર્મદારાજપીપળા5નાંદોદ, સાગબારા, ડેડીયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડા
17નવસારીનવસારી6નવસારી, ગણદેવી, ચીખલી, વાસંદા, જલાલપોર, ખેરગામ
18પંચમહાલગોધરા7ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા, મોરવા-હડફ
19પાટણપાટણ9પાટણ, રાધનપુર, સિદ્ધપુર,ચાણસ્મા, સાંતલપુર, હારીજ, સમી, સરસ્વતી, શંખેશ્વર
20પોરબંદરપોરબંદર3પોરબંદર, રાણાવાવ, કુતિયાણા
21બનાસકાંઠાપાલનપુર14પાલનપુર, થરાદ, ધાનેરા, વાવ, દિયોદર, ડીસા, કાંકરેજ, દાંતા, દાંતીવાડા, વડગામ, લાખણી, ભાભર, સુઈગામ, અમીરગઢ
22બોટાદબોટાદ4બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર
23ભરૂચભરૂચ9ભરૂચ, અંકલેશ્વર, આમોદ, વાગરા, હાંસોટ, જંબુસર, નેત્રંગ, વાલીયા, જગડિયા
24ભાવનગરભાવનગર10ભાવનગર, ઘોઘા, મહૂવા, ગારીયાધાર, ઉમરાળા, જેસર, પાલીતાણા, શિહોર, તળાજા, વલભીપુર
25મહીસાગરલુણાવડા6લુણાવડા, કડાણા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર
26મહેસાણામહેસાણા11મહેસાણા, કડી, ખેરાલુ, બેચરાજી, વડનગર, વિસનગર, વિજાપુર, ઊંઝા, જોટાણા, સતલાસણા, ગોજારીયા
27મોરબીમોરબી5મોરબી, માળીયા મીયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા
28રાજકોટરાજકોટ11રાજકોટ, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, જસદણ, કોટડાસાંગાણી, પડધરી, ઉપલેટા, લોધિકા, વિછીયા
29વડોદરાવડોદરા8વડોદરા, કરજણ, પાદરા, ડભોઇ, સાવલી, શિનોર, ડેસર, વાઘોડીયા
30વલસાડવલસાડ6વલસાડ, કપરાડા, પારડી, વાપી, ધરમપુર, ઉંમરગામ
31સાબરકાંઠાહિંમતનગર8હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઇડર, તલોદ, પોશીના, વિજયનગર, વડાલી
32સુરતસુરત10સુરત સીટી, કામરેજ, બારડોલી, માંગરોળ, મહુવા, ઓલપાડ, માંડવી, ચોર્યાસી, પલસાણા, ઉમરપાડા
33સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર10વઢવાણ, પાટડી, ચોટીલા, દસાડા, લખતર, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, સાયલા, ચુડા